નવી દિલ્હી, તા. 3 : હિમાચલ પ્રદેશમાં એક જ રાતમાં 18 જગ્યાએ વાદળ ફાટવાથી થયેલી તબાહીમાં મૃતકોની સંખ્યા 19એ પહોંચી છે. મંડી જિલ્લામાં લાપતા લોકો 34થી વધીને 56 થયા છે. જેમાં સર્વાધિક 46 લોકો સરાજ ક્ષેત્રના છે. થુનાગમાં આઠ, ગોહરમાં 6, કરસોગામાં......