• સોમવાર, 07 જુલાઈ, 2025

બિહારમાં પાંચ લાખ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરશે કૉંગ્રેસ

પટણા, તા.4 : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ રાજકીય દળો કામે લાગી ગયા છે. કોંગ્રેસે એલાન કર્યુ છે કે રાજયમાં તે પાંચ લાખ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરશે તેના કવર પર રાહુલ ગાંધીની તસવીર હશે. કવર પર લખાણ હશે ભાઈ-બહેન માન યોજના. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસે જરૂરિયાતમંદ મહિલાઓને સમ્માન......