• સોમવાર, 07 જુલાઈ, 2025

ભાજપને મળી શકે છે પહેલા મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ

નવી દિલ્હી, તા. 4 : લોકસભા ચૂંટણી 2024 બાદ ભાજપમાં સંગઠનાત્મક બદલાવની પ્રક્રિયા ઝડપી બની છે. પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સૂત્રોના હવાલાથી કહેવાય રહ્યું છે કે ભાજપ પહેલી વખત કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવશે. ભાજપે છેલ્લા અમુક વર્ષમાં મહિલા....