નવી દિલ્હી તા.4 : આઠમા પગાર પંચ અંગે સરકારનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પગારથી લઈને ડીએ સુધીની દરેક બાબતની ચર્ચા કરવામાં આવી છે. કેન્દ્રિય કર્મચારીઓ તથા પેન્શનરો માટે આ મહત્વપુર્ણ ગતિવિધિ છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલ ગેઝેટ જાહેરનામું કમિશનના માળખા….