• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ઍર ઈન્ડિયાનાં વિમાન તથા ઍરપોર્ટ પર બૉમ્બની ધમકી

વારાણસીમાં વિમાનનું ઈમર્જન્સી લૅન્ડિંગ

નવી દિલ્હી, તા.12: રાજધાની દિલ્હીમાં કાર બ્લાસ્ટની પૃષ્ઠભૂમિમાં આજે મુંબઈથી વારાણસી જતાં એર ઈન્ડિયા એક્સપ્રેસનાં વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી અને તેનાં હિસાબે તાબડતોબ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બીજીબાજુ દિલ્હી એરપોર્ટનાં ટર્મિનલ-3 ઉપર પણ બોમ્બની ધમકીએ અફરાતફરી મચાવી…..