• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

એસ-400ની ટેક્નૉલૉજી ચોરવા નાપાક પ્રયાસ

રશિયામાં પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, આઈએસઆઈનું મિશન નિષ્ફળ

મોસ્કો, તા.1ર : ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન ભારતની રશિયન એર ડિફેન્સ સિસ્ટમ એસ-400થી એટલું ફફડી ઉઠયું છે કે તેના જાસૂસો ટેકનોલોજીની ચોરી કરવા મોસ્કો પહોંચી ગયા હતા. જો કે જાસૂસ તસ્કર રંગે હાથ ઝડપાઈ જતાં પાકિસ્તાનની આબરુને બટ્ટો લાગ્યો છે. ભારતના વ્યૂહાત્મક ભાગીદાર રશિયાએ ભારતની હવાઈ…..