ગુલમર્ગ, તા.1: લાહોલ-સ્પીતિ, કિન્નૌર, મનાલી, શિમલા, કુફરી (હિમાચલ પ્રદેશ), ઔલી, કેદારનાથ ઘાટી, ચોપતા (ઉત્તરાખંડ) જેવા ક્ષેત્રોમાં નવેસરથી ભારે હિમવર્ષા થઈ છે. જ્યાં ઉંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી 10 ડિગ્રી નીચે સુધી ગગડી ગયું હતું. જેનાં હિસાબે નદી-નાળા થીજી થયા હતાં. કેદારનાથમાં તો તાપમાન માઈનસ….