• શુક્રવાર, 08 મે, 2026

દેશભરમાં સાર્વજનિક વાઈ-ફાઈ માટે એક જ પાસવર્ડ

નવી દિલ્હી,તા.7 : કેન્દ્ર સરકાર હવે દેશમાં એક નવી એડવાન્સ જાહેર વાઈ-ફાઈ સિસ્ટમ ઉપર કામ કરી રહી છે. આ પગલું પીએમ-વાણી યોજનાની સીમિત સફળતાથી સબક શીખીને ભરવામાં આવી રહ્યું છે. સરકારનો હેતુ યુઝર્સ માટે......