• શુક્રવાર, 08 મે, 2026

ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં એઆઈ અને આધુનિક વ્યવસ્થાઓ પર ભાર

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 7 : ભારતની શાળા શિક્ષણ પ્રણાલીને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે નીતિ આયોગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. છઠ્ઠી મે, 2026 ના રોજ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને મુખ્ય કાર્યકારી......