પાંચ-પાંચ દિવસથી લાઇનમાં હતા લોકો : કંપનીએ અમુક સ્થળે સ્ટોર્સ બંધ કરવા પડયા
નવી દિલ્હી, તા. 18 : દુનિયામાં અમુક ઘડિયાળ માત્ર સમય જોવા માટે નથી હોતી પણ સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. આવી જ એક લિમિટેડ એડિશન ‘રોયલ પોપ’ ઘડિયાળે યુરોપ અને અમેરિકામાં એવું ગાંડપણ.....