• મંગળવાર, 19 મે, 2026

આપ નેતા દીપક સિંગલાની ધરપકડ

155 કરોડની બૅન્ક છેતરપિંડીના મામલે ઈડી દ્વારા કાર્યવાહી

નવી દિલ્હી, તા. 18 : ઈડીએ સોમવારે આમ આદમી પાર્ટીના નેતા દીપક સિંગલાની 155 કરોડ રૂપિયાની બેન્ક છેતરપિંડીના મામલામાં ધરપકડ કરી હતી. કહેવાય છે કે આ પૂરી કાર્યવાહી મહેશ ટિમ્બર પ્રાઇવેટ લિમિટેડ સંબંધિત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ