ઈડાહોમાં બની ભયાનક દુર્ઘટના : ઍર બેઝ કરાયું તાકીદે બંધ
વોશિંગ્ટન, તા. 18 : અમેરિકાના ઈદાહોમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝ ઉપર અકે મોટા એર શો દરમિયાન બે અમેરિકી યુદ્ધ વિમાન પરસ્પર ટકરાયા હતા. હવામાં ટકરાતા જ બન્ને જેટ્સ ક્રેશ.....