• મંગળવાર, 19 મે, 2026

કેરળની કમાન સતીશનને

64 વર્ષમાં પહેલીવાર આખી કૅબિનેટ સાથે શપથ લીધા

તિરુવનંતપુરમ, તા. 18 : કોંગ્રેસ નેતા વડાસ્સેરી દામોદરન સમીશન સોમવારે કેરળના 13મા મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શપથ લેવડાવ્યા.... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ