• બુધવાર, 27 મે, 2026

અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતમાં વિશ્વની સૌથી વિશાળ બૅટરી સંગ્રહ સિસ્ટમ શરૂ કરી

આ સિસ્ટમ એક દિવસ માટે 10 લાખ ઘરો માટે સ્વચ્છ વીજપુરવઠો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 મે : અદાણી ગ્રીન એનર્જીએ કચ્છમાં ખાવડા ખાતે ઉલ્લેખનીય 3.37 ગીગાવૉટ-પ્રતિકલાક (Gwh) ધરાવતી બૅટરી ઊર્જા સંગ્રહ સિસ્ટમ (બીઈએસએસ)ને કાર્યરત કરી છે. ચીનની બહાર કોઈ એક સ્થળ પર રહેલી આ વિશ્વની સૌથી વિશાળ બૅટરી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ