રૂા. 97 કરોડના ખર્ચે બનેલા ઍરપોર્ટથી પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગોને લાભ : પહેલી ફ્લાઇટ દમણથી દિલ્હીની, ત્યાર બાદ મુંબઈ અને અમદાવાદ માટે ફ્લાઇટ
દમણ, તા. 26 : કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના ઉડાન હેઠળ ભારતનું નવું દરિયાકાંઠાનું પ્રાદેશિક એવિએશન હબ દમણ એરપોર્ટ આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં કામગીરી શરૂ કરવા માટે સંપૂર્ણ......