ચોમાસાના વહેલા ભારત પ્રવેશનાં વાદળ વિખેરાયાં
નવી દિલ્હી, તા.26 : નૈઋત્ય ચોમાસુ તેની સંભવિત પ્રથમ તારીખે કેરળમાં પ્રવેશ નહીં કરે એટલે કે ચોમાસું વહેલું થવાની શક્યતા ઓસરી ગઈ છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ચોમાસુ કેરળમાં મોન્સૂન પોતાના સામાન્ય સમય પ્રમાણે.....