• બુધવાર, 27 મે, 2026

માતા ગંગાને 5100 સાડીની ચૂંદડી : 501 લિટર દૂધથી કરાયો અભિષેક

ગંગા દશેરાની ધામધૂમથી ઉજવણી : અયોધ્યાના ઘાટો પર ભક્તોનાં ઘોડાપૂર

વારાણસી, તા. 26 : આજે મંગળવારે ઉત્તરપ્રદેશમાં ગંગા દશેરાની ઉજવણી થઇ હતી. વહેલી સવારથી જ વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા સહિત રાજ્યભરના અનેક શહેરોમાં ઘાટ પર ભક્તોની ભીડ ઊમટી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ