• બુધવાર, 24 જૂન, 2026

અમદાવાદમાં બ્લડ પ્લાઝમામાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું, ચારની ધરપકડ

અમદાવાદ, તા. 23 : અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ બીમાર લોકોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરતા બ્લડ પ્લાઝમા ભેળસેળના રેકેટનો પર્દાફાશ કર્યો છે. કેન્સરના દર્દીઓ માટે વપરાતા બ્લડ.....