રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પ્રવાસીઓની સુવિધા માટે મોટી પહેલ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 23 : લાંબા પ્રવાસ દરમિયાન વાહનનું અચાનક બગડી જવું કે ટાયર પંચર થવું અવારનવાર મુસાફરો માટે મોટી મુશ્કેલીનું કારણ બને છે. ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર, જ્યાં મદદ મેળવવા માટે ઘણી વખત લાંબી......