શ્રી હરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી થશે લોન્ચ
મુંબઈ, તા. 2 : સ્કાયરૂટ એરોસ્પેસે તેના વિક્રમ-1 લોન્ચ વ્હીકલના પ્રથમ પરીક્ષણ ઉડાન માટેની તારીખોની ઘોષણા કરી છે. ભારતના ખાનગી ક્ષેત્રમાં વિકસિત થયેલું આ પ્રથમ ઓર્બિટલ રોકેટ છે. પરીક્ષણ ઉડાન માટે 12 જુલાઈથી.....