• શુક્રવાર, 03 જુલાઈ, 2026

દુનિયાનું અર્થતંત્ર હચમચાવીને ટ્રમ્પે ક્રિપ્ટોમાં 1.4 અબજ ડૉલર રળી લીધા!

ટ્રમ્પે ટેરિફની ધમકી આપી વિશ્વના દેશો પાસેથી ડૉલર પડાવ્યાનો ઘટસ્ફોટ 

વાશિંગ્ટન, તા.2 : અમેરિકનો મરે કે ઇરાનીયનો મરે, પરંતુ ટ્રમ્પનું તરભાણું ભરે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગયા વર્ષે ટેરિફ નાખીને ફક્ત અમેરિકાને જ જંગી કમાણી નથી કરાવી પરંતુ તેમણે પોતે પણ આ જ ટેરિફના બેઝ પર જંગી......