• બુધવાર, 08 જુલાઈ, 2026

અમેરિકામાં સ્વતંત્રતા દિવસની આતશબાજીથી વૉશિંગ્ટન બન્યું સૌથી પ્રદૂષિત શહેર

નવી દિલ્હી, તા. 7 : અમેરિકાએ પોતાના 250મા સ્વતંત્રતા દિવસને યાદગાર બનાવવા માટે એટલા મોટા પ્રમાણમાં આતશબાજી કરી હતી કે, તેની રાજધાની વાશિંગ્ટન થોડા સમય માટે દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત મોટું શહેર......