મલક્કા જળમાર્ગના પ્રવેશદ્વાર પર ભારતની વ્યૂહાત્મક એન્ટ્રીઃ સબાંગ પોર્ટના વિકાસ માટે ભારત-ઈન્ડોનેશિયાની સમજૂતી
નવી દિલ્હી, તા. 7 : માત્ર 32 કિલોમીટર લાંબો હોર્મુઝ જળમાર્ગ દુનિયાની રાજનીતિ અને કૂટનીતિમાં કેવી મોટી ઉથલપાથલ મચાવી શકે છે તે ઈરાન યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વે જોયું હતું. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ......