• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

ઈન્ડોનેશિયા : નૌકામાં આગ લાગતાં પાંચ યાત્રીનાં મોત, 41 લાપતા

નવી દિલ્હી, તા. 2 : ઈન્ડોનેશિયાના મદુરા ટાપુ પાસે રવિવારે એક નૌકામાં ભીષણ આગ લાગતાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં પાંચ યાત્રીનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય 41 યાત્રી લાપતા બન્યા હતા. નૌકામાં કુલ્લ 271 યાત્રી.....