• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

સીએમ વિજયને મદદની મોદીની અૉફર

પીએમએ 13 હજાર કરોડનાં વિકાસકામોનો પ્રારંભ કરાવ્યો; મેટ્રો સવારી કરી

ચેન્નાઈ, તા. 11 : તામિલનાડુ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી વિજય સાથે મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી. વડાપ્રધાને વિજયને ઓફર આપતાં જણાવ્યું હતું કે, આ રાજ્યને નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર તરફથી જે પણ મદદની......

ઇ-પેપરના નવા શુલ્ક