નવી દિલ્હી, તા.12 : મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી) જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી માટે વિરોધ પ્રદર્શન માટે કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)ના સ્થાપક અભિજીત દીપકે પોતાના સહયોગીઓ સાથે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમની વિમાનમાંથી જ અટકાયત કરી લેવામાં આવી હતી. આમાં સવાલ ઉઠયો હતો કે, શું પોલીસ વિમાનની અંદર......