• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્રમિકોનાં મોત

ગરીબ શ્રમજીવીઓ નિશાને, જ્યાં-ત્યાં વિખેરાયા મૃતદેહો

નવી દિલ્હી, તા. 12 : ઉત્તર સુદાનમાં સોનાંની ખાણો પર થયેલા ભીષણ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 72 શ્રમિકોનાં દર્દનાક મોત થયા છે. સ્થાનિક માનવાધિકાર સંગઠન `ઇમર્જન્સી લોયર્સ' અનુસાર, આ હવાઈ હુમલામાં નાનાપાયે સોનાંનું ઉત્ખનન કરતા ગરીબ શ્રમિકો નિશાન બન્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ વિસ્તારમાં......

ઇ-પેપરના નવા શુલ્ક