ભારતના પણ ઈરાનથી સંબંધ; જોકે, અમેરિકા-પાક સંબંધ ભારતની કિંમતે નહીં : રુબિયો
નવી દિલ્હી, તા. 21 : અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ આજે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે અને તેની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે કે તેની સાથે વાતચીત જરૂરી છે. રુબિયોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પાકિસ્તાન કે દુનિયાના કોઈ પણ અન્ય દેશ સાથેના અમેરિકાના સંબંધો ભારત સાથેના તેના સંબંધોની.......