• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

પંજાબના ભૂતપૂર્વ પ્રધાન મજેઠિયાની મુશ્કેલી વધી; કોર્ટની કાર્યવાહી

આવકથી વધુ સંપત્તિ : કુલ 13 આરોપીનાં નામ સાથે કોર્ટમાં ચલણ આપ્યું

મોહાલી, તા. 28 : પંજાબના પૂર્વ મંત્રી વિક્રમસિંહ મજેઠિયાની વિજિલન્સ બ્યૂરોએ આવકથી વધુ મુશ્કેલી વધી છે. મિલકત બાબતે મજેઠિયા માટે મોહાલીની કોર્ટમાં ફાઇનલ ચલણ રજૂ કર્યું હતું. આ ચલણમાં કુલ 13 આરોપીનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે કેટલીક કંપનીઓને પણ આરોપી તરીકે બતાવાઇ છે. જો કે, કઇ કંપનીઓને અને કયા આધારે આરોપી બનાવાઇ છે અને તેમના સંબંધિત કઇ નાણાકીય લેવડ દેવડને તપાસનો ભાગ બનાવાશે તે ચલણના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ