• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

મોદી કાલથી બે દિવસના ગુજરાતના પ્રવાસે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 28 : આગામી 30મી, અને 31મી, ઓક્ટોબરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે, બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ  કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં વડાપ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ