• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

જાતીય શોષણ મામલામાં બ્રજભૂષણને અંતિમ તક

નિર્દોષ મુક્ત કર્યા સામેની અરજીમાં જવાબ દાખલ કરવા કોર્ટે  અંતિમ મુદત આપી

ગોંડા, તા.28 : મહિલા પહેલવાનોના જાતીય શોષણથી જોડાયેલા મામલાઓમાં ભારતીય કુશ્તી સંઘ (ડબલ્યુએફઆઈ)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહ અને પૂર્વ સચિવ વિનોદ તોમરને નિર્દોષ મુક્ત કરવા સામેની અપીલ પર સુનાવણી કરતાં દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે બ્રજભૂષણને અંતિમ તક......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ