• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

સીજેઆઇ વિરુદ્ધ ટિપ્પણી બદલ કૉંગ્રેસે માગી બિનશરતી માફી

કેરળ કૉંગ્રેસે કહ્યું, નેતૃત્વની મંજૂરી વિના પોસ્ટ પ્રકાશિત થઈ હતી

નવી દિલ્હી, તા. 28 : કેરળ કોંગ્રેસે સીજેઆઈ સૂર્યકાંત ઉપર કરેલી વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર બિનશરતી માફી માગી છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે પોસ્ટ નેતૃત્વની મંજૂરી વિના પ્રકાશિત થઈ હતી. વિવાદ બાદ જવાબદાર વ્યક્તિ ઉપર કાર્યવાહી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ