પાકિસ્તાન, સાઉદી, ઈરાન અને હૂથી વચ્ચે કંઈક રંધાયું : સાઉદીના રક્ષા પ્રધાન ખુદ વિમાનમાં નાણાં લઈને ગયા હતા તહેરાન
નવી દિલ્હી, તા. 28 : સાઉદી અરબે યમનનાં હૂથી વિદ્રોહી જૂથ સાથે યુદ્ધવિરામ અને પોતાના ઉપર થઈ રહેલા હુમલાઓ રોકવા માટે કથિત રીતે 1 અબજ ડોલર આપવાની ઓફર કરી હોવાની ચોંકાવનારી જાણકારી સામે......