7.6 કિ.મી. લંબાઈ! દક્ષિણ આફ્રિકાનો વિશ્વ વિક્રમ
ડર્બન, તા. 28 : દુનિયાની સૌથી લાંબી માલગાડી દોડાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાએ પોતાના નામે કર્યો છે. સામાન્ય રીતે માલગાડીની લંબાઈ એકથી દોઢ કિલોમીટર જેટલી હોય છે, પરંતુ દક્ષિણ આફ્રિકાએ 7.6 કિલોમીટર લાંબી માલગાડી દોડાવીને સૌને ચોંકાવી દીધા છે. આ માલગાડીમાં કુલ 696 ડબ્બા......