• શનિવાર, 07 નવેમ્બર, 2026

સમુદ્રના રસ્તે હુમલાની તૈયારીમાં પાકિસ્તાન?

કરાચી નજીક ચારના ટાપુ ઉપર તૈયબાના આતંકવાદીઓને તાલીમના અહેવાલ

ઈસ્લામાબાદ, તા. 6 : પાકિસ્તાનમાં કરાચી નજીક ચારના ટાપુ ઉપર લશ્કર એ તૈયબાની સમુદ્રી તાલિમનો પર્દાફાશ  થયો છે. સુત્રો અનુસાર પર્યટનની આડમાં આતંકવાદીઓને સ્કૂબા ડાઈંિવંગ, કોમ્બેટ સ્વિમિંગ અને અંડરવોટર ઓપરેશનની તાલિમ આપવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ બાદ ભારતીય નૌકાદળ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ ઉપર છે. આ સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તૈયબા સમુદ્રના રસ્તે મોટા હુમલાની......