રાજધાનીના વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કટાક્ષ
નવી દિલ્હી, તા. 6 : દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ અને સતત કથળી રહેલી હવાની ગુણવત્તા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. દિલ્હીમાં લાગુ કરાયેલા કડક પ્રદૂષણ વિરોધી નિયમો વચ્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ મામલે સુનાવણી.......