• શનિવાર, 07 નવેમ્બર, 2026

અમેરિકામાં પુરીએ રચ્યો ઈતિહાસ, મિશિગનમાં પ્રથમ ભારતીય સ્પીકર

42 વર્ષીય રંજીવ પંજાબી મૂળના નેતા છે

વોશિંગ્ટન, તા. 6 : અમેરિકાના રાજકારણમાં ભારતીય-અમેરિકન સમુદાયે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડેમોક્રેટિક પાર્ટીના 42 વર્ષીય નેતા રંજીવ પુરી મિશિગન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના નવા સ્પીકર તરીકે ચૂંટાયા છે. આ પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચનારા તેઓ પ્રથમ ભારતીય-અમેરિકન.......