• સોમવાર, 06 મે, 2024

સ્પેનની મહિલા ફૂટબૉલ ટીમ અને જોકોવિચને પ્રતિષ્ઠિત લોરિયસ વિશ્વ ખેલ પુરસ્કાર 

મેડ્રિડ, તા.23 : ગયાં વર્ષે પહેલીવાર મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ જીતનારી સ્પેનની ટીમે પ્રતિષ્ઠિત લોરિયસ વિશ્વ ખેલ પુરસ્કારમાં બે એવોર્ડ જીત્યા છે. સ્પેનની મહિલા ફૂટબોલ ટીમને 2023ની દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે પસંદ કરવામાં આવી છે જ્યારે ટીમની મીડફિલ્ડર એતના બોનમાતીને....