• સોમવાર, 06 મે, 2024

લખનઊ સામે ચેન્નઈનો ઘરઆંગણે પરાજય : કૅપ્ટન ઋતુરાજની સદી એળે

ચેન્નઈ, તા. 23 : કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડની અણનમ સેન્ચુરી (108) અને શિવમ દુબેના 66 રનના કારણે ઘર આંગણે પહેલી બૅટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે ચાર વિકેટે 210 રન કર્યા હતા. જવાબમાં લખનઊ સુપર જાયન્ટ્સ તરફથી માર્કસ સ્ટોઈન્સે 63 બૉલમાં શાનદાર 124* રન ફટકારી મૅચ જીતી લીધી હતી. લખનઊની ટીમે ચાર વિકેટ ગુમાવી 19.3 ઓવરમાં 213 રન ફટકારી 6 વિકેટે મૅચ...