• સોમવાર, 19 મે, 2025

મુંબઇ વિરુદ્ધ હિસાબ સરભર કરવાની હૈદરાબાદને તક

હેડ-અભિષેકની જોડી સનરાઇઝર્સને આક્રમક શરૂઆત આપશે ?

હૈદરાબાદ તા.22 : ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ બુધવારે પોતાના ઘરેલુ મેદાન પર મુંબઇ ઇન્ડિયન્સનો સામનો કરશે. ત્યારે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે સનરાઇઝર્સ સામે જીતના ક્રમ પર વાપસી કરવાનો પડકાર બની રહેશે. કારણ કે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ જીતની હેટ્રિક......