• સોમવાર, 19 મે, 2025

ગુજરાત સામેની હારથી મુંબઇ પર પ્લેઅૉફની બહાર થવાનું જોખમ

§  બાકીની બે મૅચમાંથી એકમાં હારશે તો એમઆઇ લગભગ બહાર

મુંબઇ તા.7: તીવ્ર રસાકસી બાદ આખરી દડે ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધની હારથી પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ મુંબઇ ઈન્ડિયન્સના પ્લેઓફ સમીકરણ બગડી ગયા છે. એમઆઇના ખાતામાં હવે 12 મેચમાં 14 પોઇન્ટ છે અને ચોથા સ્થાને છે. મુંબઇના હવે બે મેચ બાકી છે. જે પંજાબ અને દિલ્હી સામે છે. આ બે મેચમાંથી એકમાં પણ હાર....