પ્લેઅૉફ્ફમાંથી બહાર થઇ ચૂકેલી લખનઊ ટીમની નજર પ્રોત્સાહક જીત પર
અમદાવાદ, તા. 21 : પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ ગુજરાત ટાઇટન્સ ગુરૂવારે લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે. ત્યારે તેની નજર શાનદાર ફોર્મ જાળવી રાખી વધુ એક વિજય સાથે પ્લેઓફમાં ટોચની બે ટીમમાં......