• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ફિડે વર્લ્ડ કપના ત્રીજા રાઉન્ડમાં હારી ગુકેશ બહાર

નવી દિલ્હી તા.9: ભારતનો વર્લ્ડ ચેમ્પિયન શતરંજ ખેલાડી ડી. ગુકેશ ફિડે વર્લ્ડ કપના ત્રીજા રાઉન્ડમાં જર્મનીના ફ્રેડરિક સ્વેન સામે ઉલટફેરનો શિકાર બનીને બહાર થઇ ગયો છે. ગુકેશ ત્રીજા રાઉન્ડની બાજી પર નિયંત્રણ ખોઇ બેઠો હતો. આથી તેનાથી ઓછા ક્રમાંકવાળો જર્મન ગ્રાંડમાસ્ટર ફ્રેડરિક સ્વેન વિજયી થયો હતો અને ચોથા રાઉન્ડમાં….