• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

રૂટ અને બ્રુક ઇંગ્લૅન્ડની વહારે : સિડની ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના 3 વિકેટે 211

સિડની, તા. 4 : સ્ટાર બેટર જો રૂટ અને વાઇસ કેપ્ટન હેરી બ્રુકની અણનમ અર્ધસદીની મદદથી પાંચમા અને અંતિમ એશિઝ ટેસ્ટનો ઇંગ્લેન્ડ ટીમે નબળી શરૂઆત બાદ ઇનિંગ સ્થિર કરી છે. ઝાંખા પ્રકાશ અને વરસાદને લીધે રમત.....