• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

શાર્દૂલ ઈજાને લીધે વિજય હઝારે ટ્રોફીની બહાર : શ્રેયસ મુંબઈનો કપ્તાન

મુંબઈ, તા.5 : ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર મીડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરને વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે કારણ કે નિયમિત કપ્તાન અને ઝડપી બોલર શાર્દુલ ઠાકુર ઇજાને લીધે ટૂર્નામેન્ટની......