• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

રૂટે 41મી સદી સાથે પોન્ટિંગની બરાબરી કરી

સિડની, તા.5 : ઇંગ્લેન્ડના રનમશીન અને સ્ટાર બેટર જો રૂટે આજે અંતિમ એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બોલર્સને હંફાવીને 160 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રીકિ પોન્ટિંગની 41......