• શનિવાર, 19 એપ્રિલ, 2025

બંગાળમાં બાંગ્લાદેશી આતંકવાદીઓએ હિંસા ભડકાવ્યાની આશંકા

§  ગુપ્તચર સૂત્રોનો દાવો : વકફ કાયદાનો વિરોધ કરવા ઉપદ્રવીઓને ભડકાવ્યા

કોલકત્તા, તા.15 : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફના નવા કાયદાના વિરોધમાં ભડકેલી હિંસામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસ હાથ ધરી છે અને શરૂઆતના રિપોર્ટમાં આિ હંસામાં બાંગ્લાદેશના એક આતંકવાદી સંગઠન પ્રેરિત ઉપદ્રવીઓની સંડોવણી સામે આવ્યાનો ચોંકાવનારો દાવો એક રિપોર્ટમાં કરાયો….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ