• શનિવાર, 11 જુલાઈ, 2026

ઇરાને કુવૈત, બહેરીન પર કર્યા હુમલા

§  અમેરિકાને વળતો જવાબ; ઇરાન નહીં સુધરે તો અસ્તિત્વ જોખમમાં : ટ્રમ્પની ચેતવણી

દુબઇ, તા. 28 : અમેરિકા અને ઇરાને નવેસરથી સામસામા હુમલા શરૂ કરીને માત્ર 10 દિવસમાં જ શાંતિ સમજૂતી અને યુદ્ધ વિરામના લીરા ઉડાવી દીધા છે. અમેરિકી હવાઇ હુમલાઓના વળતા જવાબમાં ઇરાને બહેરીન અને કુવૈત પર નિશાન સાધતાં હુમલા કર્યા હતા. ઇસ્લામી ગણરાજ્યએ રવિવારે આ હુમલા કરવા સાથે એવી ચેતવણી આપી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ