§ 300-400 તુર્કી ડ્રૉનથી નાપાક હુમલો કર્યો, વળતા જવાબમાં પાકિસ્તાનને મોટું નુકસાન
નવી દિલ્હી, તા. 9 : પાકિસ્તાન દ્વારા
ગુરૂવારે રાત્રે કરવામાં આવેલા હુમલા અને તેના વળતા પ્રહાર બાદ શુક્રવારે ફરી એક વખત
વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે તમામ
જાણકારી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા 300-400 ડ્રોન મારફતે
હુમલો કરવામાં.....