20 જિલ્લાની 122 બેઠક ઉપર 3.70 કરોડ મતદાર
પટણા, તા. 10
: બિહારમાં આવતીકાલે મંગળવારે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે અને 243 સભ્યની બિહાર
વિધાનસભાની ચૂંટણીનું મતદાન સંપન્ન થશે. પહેલા તબક્કામાં 65 ટકા જેટલા ભારે મતદાન બાદ
બીજા તબક્કામાં પણ મતદારોના આવા જ ઉત્સાહની આશા સેવાય છે. મંગળવારે રાજ્યના 20 જિલ્લાની
122 બેઠક….